સગીરને વાહન આપશો તો થશે સજા-દંડ
ઉત્તરપ્રદેશ સરકારે સગીરને વાહન ચલાવવા મામલે નવો નિયમ લાગુ કર્યો છે. યુપીમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો વાહન ચલાવી નહીં શકે સરકારે સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. યુપી સરકારે સગીર યુવક- યુવતીઓ પર ટુ વ્હીલર કે ફોર વ્હીલર ચલાવવા પર પ્રતિબંધ મુક્યો છે. આ નિયમનો ભંગ કોઈ કરશે તો તેના વાહન માલિકને 3 વર્ષની સજા અને 25 હજારનો દંડ ફટકારવામાં આવશે. ગુજરાત સરકારમાં આવું હોવું જોઈએ કે નહીં.