રોબોટીક થીમ પર થશે પાર્ટીનું આયોજન

અમદાવાદ
સંજીવ રાજપૂત

રોબોટીક થીમ પર થશે પાર્ટીનું આયોજન

અમદાવાદ ખાતે સ્કાય યુનિવર્સલ દ્વારા અનસ્ટોપેબલ 12 હવર્સ ન્યુ યર પાર્ટીનું રોબિટીક થીમ પર આયોજન કરવામાં આવશે.આકાશ પટવા દ્વારા ઇવેન્ટ નું આયોજન થઈ રહ્યું છે

સ્કાય યુનિવર્સલ હંમેશા કંઈક ને કઈંક નવુ લાવે છે જેમાં નવરાત્રીમાં ગરબા હોય, ફ્રેન્ડશીપ પાર્ટી હોય, વેલેન્ટાઈન પાર્ટી, મ્યુઝિક નાઈટ્સ કે પછી 31 ડિસેમ્બર ની પાર્ટી હોય.આ વખતે અનસ્ટોપેબલ 12 હવર્સ ની 31 ફર્સ્ટ ની પાર્ટી નું ભવ્ય આયોજન સ્કાય ફાર્મ મન્ડલી ગરબા રોડ શિલજ અમદાવાદ ખાતે આકાશ પટવાના સંચકલન હેઠળ કરવામાં આવી રહ્યું છે.આ વખતે વિવિઆઈપી સ્ટેજ, ફોટો બુથ, ફૂડ સ્ટોલ, ફાયર વર્ક ની સાથે એક જ સ્ટેજ પર 9 અલગ અલગ ડી.જે અમદાવાદીઓને જુમાવશે.

બાઈટ: આકાશ પટવા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *