*Breaking* અંબાજી પાસે એક કલાકમાં અલગ અલગ જગ્યાએ ત્રણ હિટ એન્ડ રનની ઘટના. અજાણ્યા વાહને મહિલા અને પદયાત્રીને લીધા અડફેડે. અડફેટે લેતા મહિલાનું મૌત. અન્ય જગ્યાએ ટ્રક પલટી ખાતા ખલાસી થયો ઘાયલ. ત્રણેયને સારવાર અર્થે અંબાજી સિવિલ લવાયા જેમાં મહિલાને મૃત જાહેર કરાયા.
અંબાજી પાસે એક કલાકમાં અલગ અલગ જગ્યાએ ત્રણ હિટ એન્ડ રનની ઘટના
