ફેફસાને તંદુરસ્ત રાખવા માટે જરૂરી છે કે તમે રોજ કસરત કરો અને હેલ્દી આહાર લો. ભારતની વાત કરીએ તો અહીં વાયુ પ્રદૂષણ અને ધૂમ્રપાનના વધતા કેસને લીધે ફેફસા સંબંધિત સમસ્યાઓનો સામનો વધુ કરવો પડે છે. આ સમસ્યાથી દૂર રહેવા આહારમાં અખરોટ, બેરીઝ, બ્રોકોલી, આદુ, સફરજન અને અળસીનાં બીને સામેલ કરો. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, અળસીનાં બી ખાવાથી ડેમેજ થયેલાં ફેફસા પણ સ્વસ્થ થઈ જાય છે.
ફેફસા હેલ્ધી રાખવા આટલું ચોક્કસ કરો..
