હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાજ્યમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી ઉપર રહેશે. હવામાન વિભાગ અનુસાર ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. અમદાવાદમાં 43 ડિગ્રી જેટલું તાપમાન રહી શકે છે. આગામી ત્રણ દિવસ અમદાવાદમાં ભારે ગરમી પડી શકે છે. તો પાંચ દિવસ સૂકુ વાતાવરણ રહેશે. જોકે, આ દરમિયાન વરસાદની કોઈ સંભાવના નથી.
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ રહેશે યથાવત..

12 thoughts on “ગુજરાતમાં ગરમીનો પ્રકોપ રહેશે યથાવત..”