‘જય શ્રીરામ…જય શ્રીરામ’ ના નારા સાથે પ્રભાસની એન્ટ્રી.

ફિલ્મ ‘આદિપુરુષ’ ટુંક સમયમાં જ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહ્યું છે. પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મનું પહેલું ગીત ‘જય શ્રી રામ’ શનિવારે રિલીઝ થયું છે. ફેમસ મ્યુઝિક કમ્પોઝર અજય અને અતુલે આ ગીતમાં એક લાઈવ ઑર્કેસ્ટ્રાથી રિલીઝ કરાયું છે. આ ગીતના બોલ અને મ્યુઝિકે લોકોનું દિલ જીતી લીધું છે. આ ગીતનો વીડિયો યુટ્યુબ પર છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે જોનારો વીડિયો બની ગયો છે.