ઉનાળામાં આ રીતે રાખો આંખોની સંભાળ.

ઉનાળામાં દિવસમાં 3-4 વખત ઠંડા પાણીથી આંખો ધોવાથી ફાયદો થાય છે. તડકામાં બહાર નીકળતી વખતે સનગ્લાસનો ઉપયોગ કરો. અભ્યાસ કરતી વખતે રૂમમાં યોગ્ય લાઇટિંગ જરૂરી છે. ઉનાળામાં આંખોને સ્વસ્થ રાખવા માટે વિટામિન સી, વિટામિન એ અને મિનરલ્સથી ભરપૂર ખોરાક લો. તમે દિવસમાં 3-4 વખત આંખમાં આંખના ટીપાં નાખી શકો છો. 5-10 મિનિટ માટે મોબાઈલ અને ટીવી ના જોઈ આંખોને આરામ આપવાનું ભૂલશો નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *