પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતા સુવેંદુ અધિકારીએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે જૂલાઈ મહિનામાં વન નેશન, વન પોલીસનો કાયદો આવી રહ્યો છે. ત્યારે મમતા બેનર્જી શું કરશે ? પોલીસ વિભાગ તેમના હાથમાંથી નીકળી જશે. સુવેંદુ અધિકારીએ કહ્યું કે આજે બંગાળની સ્થિતિ યુક્રેન કરતા પણ ખરાબ છે. રશિયા હવે ત્યાં હુમલો નથી કરી રહ્યું, પરંતુ અહીં દરરોજ હુમલા થઈ રહ્યા છે.
“જૂલાઈમાં આવશે વન નેશન, વન પોલીસનો કાયદો”.
