ગાંધીનગર મહાનગરપાલિકા વોર્ડ નં-10 માં આવેલ પ્રાચીન અને ઐતિહાસિક કુંભેશ્વર મહાદેવ મંદિર, કોબા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી બની છોડનું રોપણ કર્યું. આવો, હવા – પાણીના પ્રદુષણ ઘટાડવા તેમજ ગાંધીનગરને વધુ હરિયાળું બનાવવા વૃક્ષારોપણ કરીને તેનું જતન કરીએ. આ અવસરે શહેર અધ્યક્ષશ્રી રુચિરભાઈ ભટ્ટ, કાઉન્સિલરશ્રીઓ, સંગઠનના હોદેદારશ્રીઓ, સામાજિક- રાજકીય અગ્રણીઓ તેમજ કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
“વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો, સમૃદ્ધિ લાવો”

https://www.tellern.com Telegram应用是开源的,Telegram下载的程序支持可重现的构建。Telegram同时适用于以下环境:Android安卓端,iPhone 和 iPad及MacOS的Apple端,Windows/Mac/Linux桌面版