દારુના નશામાં કર્યું ફાયરિંગ, પોલીસ આવતા પાંચમાં માળેથી કૂદ્યા

દારુના નશામાં કર્યું ફાયરિંગ, પોલીસ આવતા પાંચમાં માળેથી કૂદ્યા

અમદાવાદના બોપલમાં દારૂના નશામાં ફાયરિંગ કર્યાની ઘટના સામે આવી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે 2 લોકોએ પાંચમાં માળેથી કૂદીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં બંનેને ઈજા થઈ છે. પકડાયેલા લોકો પાસેથી પોલીસે મોટા પ્રમાણમાં શરાબનો જથ્થો જપ્ત કર્યો છે. ઉપરાંત જે બંદૂકથી ફાયરિંગ કરાયુ હતું તે પણ લાઈસન્સ વિનાની છે તેમ જાણવા મળ્યું છે. પોલીસે આરોપીઓને પકડીને વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *