*લાલપુરમાં બાર એસોસિએશનના બીજી વખત પ્રમુખ બનતા રોહિત કરંગીયા*

*લાલપુરમાં બાર એસોસિએશનના બીજી વખત પ્રમુખ બનતા રોહિત કરંગીયા*

જામનગર જિલ્લાના લાલપુરમાં બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી જેમાં સિનિયર વકીલોને માત આપીને યુવા એડવોકેટ રોહિત કરંગીયા વિજય બન્યા હતા. એકવાર ફરી તેમને બીજી વખત પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હતી. આ ઉપરાંત ઉપપ્રમુખ જાહિદ જીવરાણી, સેક્રેટરી જી.જી ધવલ, ખજાનચી એ. પી આયડીને જવાબદારી સોંપવામાં આવી હતી. યુવા વકીલ રોહિતભાઈ ને લોકો તરફથી શુભેચ્છાઓ આપવામાં આવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *