*અમદાવાદ શહેરમાં આજે વધુ 6 કોરોનાના દર્દી નોંધાયા..*

*Big Breaking News*
*અમદાવાદ*

*અમદાવાદ શહેરમાં આજે વધુ 6 કોરોનાના દર્દી નોંધાયા..*

*ચાર પુરુષ અને બે મહિલા દર્દી નોંધાયા..*

કુલ એક્ટિવ 18 દર્દી નોંધાયા..

નવરંગપુરા, બોડકદેવ અને થલતેજ માં દર્દી નોંધાયા..તમામ ની તબિયત સ્થિર અને હોમ આઇસોલેશના માં

ટ્રાવેલ હિસ્ટ્રી સિંગાપોર અને પુણે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *