ગાંધીનગરના જુના કોબા ખાતે અતિ પ્રાચીન અને પૌરાણિક રાજ રાજેશ્વરી અંબાજી માતાજીની પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમગ્ર કોબા ના ગ્રામજનો આગેવાનો તેમજ દંડક્ષ શ્રી અને કોર્પોરેટરો સાથે ગાંધીનગરની સમગ્ર ધર્મપ્રેમી ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.