*આજે વધુ એક ધારાસભ્ય આપી શકે છે રાજીનામું*

*આજે વધુ એક ધારાસભ્ય આપી શકે છે રાજીનામું*
*કોંગ્રેસ અથવા આપમાંથી પડી શકે છે રાજીનામું*
*સૌરાષ્ટ્રના ધારાસભ્ય હોવાની પાટનગરમાં ચાલી રહી છે અટકળ*
*આજે બપોરે 12 વાગ્યા પહેલા પડી શકે છે રાજીનામું*
*સૌરાષ્ટ્રના એક ધારાસભ્ય નો મોબાઇલ ફોન બંધ થઈ જતા અનેક તર્ક વિતર્ક*
*આજે રાજીનામું નહીં પડે તો આવતીકાલે ખેલ પડવાની સંભાવના*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *