અમદાવાદમાં 29 અને 30મેએ બાબા બાગેશ્વરના દરબારની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ચાણક્યપુરી વિસ્તારમાં વિશાળ મંડપ બનાવવામાં આવ્યો છે. આ જર્મન ટેકનોલોજીના મંડપમાં VVIP અને આમંત્રિતો બેસશે. તો અન્ય મંડપમાં 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. બાબા બાગેશ્વરનું ભવ્ય સિંહાસન તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સુરક્ષા અને ટ્રાફિક અંગે પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
Related Posts
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ભારતના પ્રવાસે
- Tej Gujarati
- July 21, 2023
- 0
*સંસદ ભવનના ઇનોગ્રેશન પર લોન્ચ થશે 75 રૂ.નો સિક્કો*
- Tej Gujarati
- May 26, 2023
- 0