ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા સમયથી હાર્ટએટેકના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જોકે આ દરમિયાન ગાંધીનગર IBમાં ફરજ બજાવતા DYSP એસ એન ચૌધરીનું અચાનક હાર્ટએટેકથી મોત થયું છે. તેમના નિધનથી પોલીસબેડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તો બીજી તરફ સુરતના જુદા જુદા વિસ્તારમાં થોડા દિવસ પહેલા 24 કલાકના ગાળામાં 6 લોકોના મોતથી હાહાકાર મચી ગયો હતો. છાતીના દુખાવા બાદ અલગ અલગ વિસ્તારમાં 6 ના મોત ચકચાર મચી ગઈ હતી.
રાજ્યમાં હાર્ટએટેકથી વધુ એકનું મોત..
