ભારતના ટોપ 10 મોસ્ટ વોન્ટેડ ડોન

ભારતના ટોપ 10 મોસ્ટ વોન્ટેડ ડોન

PAKમાં દાઉદને હોસ્પિટલમાં દાખલ કર્યાના સમાચાર છે. આવો જાણીએ દાઉદ સહિતના ભારતના કેટલાક મોસ્ટ મોસ્ટ વોન્ટેડ ડોન જેની શોધ ભારત સરકાર કરી રહી છે. વોન્ટેડ ડોનમાં હાજી મસ્તાન, કરીમ લાલા, વરદરાજ મુદલિયાર, અરુણ ગવલી, બડા રાજન, છોટા રાજન, અબુ સાલેમ, છોટા શકીલ, રવિ પૂજારી સહિતના લોકોને સમાવેશ થાય છે. હાજી મસ્તાન મુંબઇનો પ્રથમ ડોન છે. દારુ, ડ્રગ્સની દાણચોરી સહિતના 2 નંબરના ધંધાઓ માટે તમામ ડોન જાણીતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *