તારીખ 13,14, 15 નાં રોજ વાવાઝોડાની આગાહી છે, તો પ્લીઝ એક રિક્વેસ્ટ🤌 છે, બધાને આ ત્રણ દીવસ માટે ગલીના જાનવર, જેવા કે કુતરા 🐩,ગાય🐄,બિલાડી, અને પક્ષીઓને પ્લીઝ શરણ🏘 આપજો. એને થોડું ખાવા🍞 પીવાનું 🥛આપજો. ભગવાન તમારી એક્ઝામ✍ લે છે, પ્લીઝ એમાં પાસ🙏 થજો.
માનવતા સૌથી મોટો ધર્મ છે, તે ભૂલતા નહીં
માનવીય થવું એ આપડી પહેલી પ્રાથમિકતા છે.
