ખેડૂતોના ટ્રેક્ટરો સાથે અકસ્માત

*અમદાવાદ*

સાણંદ-વિરમગામ રોડ પરની ઘટના

ખેડૂતોના ટ્રેક્ટરો સાથે અકસ્માત

ડાંગર ગોડાઉનમાં ભરવા ઉભા રખાયા હતા ટ્રેક્ટર

રાત્રે કોઇ ટ્રક ચાલકે અકસ્માત કર્યાનો આક્ષેપ

લાખો મણ ડાંગર ઢોળાઈ જતાં ખેડૂતોને નુક્સાન

10થી વધુ ટ્રેક્ટરને પણ ભારે નુક્સાન

પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *