અકસ્માતમાં 2 દિગ્ગજ ક્રિકેટરોના મોત

અકસ્માતમાં 2 દિગ્ગજ ક્રિકેટરોના મોત

ક્રિકેટ જગતમાંથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વેસ્ટ ઈન્ડિઝના 2 ક્રિકેટરો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. ભૂતપૂર્વ સ્પિનર ક્લાઈડ બટ્સ અને બેટ્સમેન જો સોલોમને દુનિયાને અલવિદા કહી દીધું છે. આ ક્રિકેટરોના નિધન બાદ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટમાં શોકની લહેર છે. ક્લાઈડે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ભારત સામે રમી હતી. વિન્ડીઝ ક્રિકેટે તેના સત્તાવાર X એકાઉન્ટ પર શોક વ્યક્ત કર્યો છે અને શ્રદ્ધાંજલિ આપી

छे.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *