કરણી સેનાના આગેવાનને મળી ધમકી
રાષ્ટ્રીય કરણી સેનાના પ્રમુખ ગોગામેડીની હત્યા થઈ હતી. જે બાદ લોરેન્સ ગેંગે ફરી કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સૂરજપાલ અમ્મૂને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. ધમકીમાં એવું કહેવામાં આવ્યું કે, તે લોરેન્સ ગેંગને ગાળો આપીને ખોટું કર્યું છે, હવે તારો વારો છે, RIP IN ADVANCE’તાઉ તુઝે ઉઠા લેંગે, પતા ભી નહીં ચલેગા. સૂરજપાલે ધમકીના જવાબમાં કહ્યું કે, હું માં કરણીનો વંશજ છું અને આવી ધમકીઓથી હું ડરતો નથી.