વાપીની સ્કૂલમાં દુષ્કર્મના દોષિત આસારામની પૂજા કરાઈ Posted on December 1, 2023 by Tej Gujarati વલસાડ: વાપીની સ્કૂલમાં દુષ્કર્મના દોષિત આસારામની પૂજા કરાઈ વીડિયો વાયરલ થતા શિક્ષકોને હતી નોટિસ લેખિત ખુલાસા ગ્રાહ્ય ન રખાતા રૂબરૂ બોલાવાયા કપરાડાના 33 શિક્ષકોને હવે રૂબરૂ બોલાવાયા 3 શાળાના 33 શિક્ષકો સામે કાર્યવાહીથી શિક્ષકોમાં ફફડાટ
All આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર શામળાજી નજીક નાપડા પ્રાથમિક શાળામાં આગની ઘટના Tej Gujarati July 22, 2023 0 *અરવલ્લી : શામળાજી નજીક નાપડા પ્રાથમિક શાળામાં આગની ઘટના* મધ્યાહન ભોજન બનાવવાના ઓરડામાં ગેસની બોટલમાં […]
All ગુજરાત ભારત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી કુલપતિ આવવાની ચર્ચા બાદ ફરી ઇન્ચાર્જ કુલપતિ તરીકે સરકારી મેડિકલ કોલેજના હેડ પ્રો.ડો.કમલ ડોડોયાની નિમણુંક. Tej Gujarati July 4, 2024 0 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી કુલપતિ આવવાની ચર્ચા બાદ ફરી ઇન્ચાર્જ કુલપતિ તરીકે સરકારી મેડિકલ કોલેજના હેડ […]
આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર ગાંધીજી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ હવે થશે મોંઘો, ફીમાં કરવામાં આવ્યો વધારો. Tej Gujarati May 11, 2023 0 Ahmedabad: ગાંધીજી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ હવે થશે મોંઘો, ફીમાં કરવામાં આવ્યો વધારો. અમદાવાદ: […]