લોડિંગ ટેમ્પો અને બોલેરો પિકપ વચ્ચે અકસ્માત

અમદાવાદ અડાલજ હાઇવે પર અકસ્માત મો બનાવ

લોડિંગ ટેમ્પો અને બોલેરો પિકપ વચ્ચે અકસ્માત

કોમર્શિયલ ગેસ સિલેન્ડર ભરેલ ટેમ્પો અને અનાજ ભેરલ બોલેરો વચ્ચે સર્જ્યો અકસ્માત

ટેમ્પો ચાલક ને ગંભીર ઇજા

ઇજાગ્રસ્ત ટેમ્પો ચાલક ને સારવાર અર્થે 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

બોલેરો ચાલક ફરાર