ભારતના 8 ભૂતપૂર્વ નૌસૈનિકની કતારમાં અરજી મંજૂર

*8 ભારતીયો માટે આશાનું કિરણ*

ભારતના 8 ભૂતપૂર્વ નૌસૈનિકની કતારમાં અરજી મંજૂર

ફાંસીની સજા સામે ટૂંક સમયમાં સુનાવણી હાથ ધરાશે

બધા એક વર્ષથી જેલમાં બંધ