જામનગરના વાલસુરા નેવીમાં તૈનાત રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના ઇકબાલ મોહમ્મદખાન નામના 47 વર્ષના જવાને ગઈ કાલે સર્વિસ રિવોલ્વર દ્વારા પોતાના પર ફાયરિંગ કરી કર્યો આપઘાત. બેડી મરીન પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે:સોર્સ
ઇકબાલ મોહમ્મદખાન નામના 47 વર્ષના જવાને ગઈ કાલે સર્વિસ રિવોલ્વર દ્વારા પોતાના પર ફાયરિંગ કરી કર્યો આપઘાત.
