અંબાજી આદ્યશક્તિ હોસ્પિટલની સુંદર કામગીરી

*અંબાજી આદ્યશક્તિ હોસ્પિટલની સુંદર કામગીરી. ટ્રાઇબલ દર્દીઓને ઘર આંગણે સારવાર માટે ફ્રી મેગા મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો*

અંબાજી,  દાંતા તાલુકા અને અંબાજીની આજુબાજુ વિસ્તારના જરૂરિયાતવાળા અને ટ્રાઇબલ દર્દીઓને ઘર આંગણે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર જેવા કે હૃદય રોગ, કિડનની ,મગજના ,હાડકાના સ્પેશિયાલિસ્ટ અને પેટના રોગના નિષ્ણાંત ડોક્ટરોની ઘર આંગળી સેવા મળી રહે તે માટે જીસીએસ હોસ્પિટલ અને આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી ના સંયુક્ત ઉપક્રમે ફ્રી મેગા મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો.
જેમાં જરૂરિયાતવાળા આશરે ૬૦ જેટલા દર્દીઓએ તેનો લાભ લીધો હતો
આ કેમ્પ દર મહિનાના મહિનાના બીજા મંગળવારે યોજવામાં આવે છે પરંતુ દિવાળી હોવાના કારણે પ્રથમ મંગળવારે દર્દીના હિતમાં યોજવામાં આવ્યો હતો. આજુબાજુના જનતાએ લાભ લીધો હતો.બીજો કેમ્પ બિનચેપી રોગનો એનસીડી કેમ્પ યોજવામાં આવ્યો હતો.અત્રેની હોસ્પિટલ મા દરરોજ ની ઓપીડીમા ડાયાબિટીસ બ્લડપ્રેશર હૃદય રોગ કેન્સર અને કેન્સર,લકવો, જેવા બિનચેપી રોગો ની રેગ્યુલર તપાસ અને માર્ગદ્શન કરવામાં આવે છે કરવામાં આવે છે પરંતુ આ કેમ્પ અંબાજી અને આજુબાજુના વિસ્તારને આ બિનચેપી રોગો વિશે માહિતગાર તેમજ સારવાર આપી શકાય જેથી જે અત્યારે નાની ઉંમરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વિસ્તારમાં બીપી અને ડાયાબિટીસ અને હૃદય રોગનું હૃદય રોગની વિશે જાણકારી આપી શકાય જેથી તેઓ જેથી દર્દી જાતે યોગ્ય જીવનશૈલી અને યોગ અને ખોરાકમાં ધ્યાન આપે તો આપે તો બિનચેપી રોગ નિવારી શકાય તેમ જ શકાય તેમ જ યોગ્ય સારવારથી તેના ભવિષ્યના કોમ્પ્લિકેશન થી બચી શકાય કોમ્પ્લિકેશન ભવિષ્યના ખતરાથી બચી શકાય બચી શકાય.

આ બંને કેમ્પમાં હોસ્પિટલ ના સમગ્ર હોસ્પિટલના ડોકટર,સ્ટાફ નર્સ, લેબોરેટરી વિભાગ, દવા વિભાગ, વહીવટી સ્ટાફ અન્ય વર્ગ 3 અને 4 ના સ્ટાફે પોતાના ફરજ અને સેવાના હેતુથી બંને કેમ્પ ને સફળ રીતે પૂરો પાડ્યો હતો.કેમ્પ મા ભાગ લેનાર દર્દી તેમજ સગાએ પણ હોસ્પિટલ ની સેવા ને બિરદાવી હતી અને લાભ લીધો હતો.NCD કેમ્પ મા ડો.બોની અગ્રવાલ મેડીસીન અને ડો.ચિરાગ ભાટિયાએ પણ સેવા આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *