ગામનો વિકાસ ન થતાં ગ્રામજનોએ મતદાનનો કર્યો બહિષ્કાર

ગામનો વિકાસ ન થતાં ગ્રામજનોએ મતદાનનો કર્યો બહિષ્કાર

આખા દેશમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. મતદાનના માહોલ વચ્ચે ગ્રામજનોએ તેમના ગામના વિકાસના કામો ન થતાં મતદાનનો બહિષ્કાર કરતાં મતદાન ન કરવા વિરોધ નોંધાવ્યો હતોજેમાં વડગામના ભાખરી ગામે લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. સવારથી એક પણ મતદાતા મતદાન કરવા ફરક્યો ન હતો. જોકે, વહીવટીતંત્ર લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *