ભાટી એન ફોટો જર્નાલિસ્ટ ગુજરાત ગૌરવ એવોર્ડ વિજેતાનો સંદેશ.

આજે દેશ સુરક્ષિત હોય હોય તો ગરવી વસુંધરાનાં સપૂત નરેન્દ્ર મોદી નાં હિસાબે જેણે કાશ્મીર માંથી કલમ દૂર કરી, રામમંદિર બનાવી બેમિસાલ કાર્ય કરિયું, કોરોનામાં તાબડતોબ રસી શોધી આપણને સુરક્ષા કવચ અપાવ્યું, ભારત દેશ અત્યારે વિશ્વ ગુરુ બનવા જઈ રહ્યો છે ત્યારે તમામ વાદ વિવાદ છોડીને ને ઓન્લી ફોર વોટ ફોર કમળ ને મોદી હૈ તો મુમકીન હૈ એક દિવસની રજા રાખ્યા વિના નોન સ્ટોપ 24 વર્ષ થી ગુજરાત ને પછી વડાપ્રધાન તરીકે એક ગુજરાતનાં સપૂત હોય તેજ આપણું ગૌરવ છે. નર્મદા નાં નીર આજે આખા ગુજરાતમાં આપે છે. વિરાટ સરદાર વલ્લભભાઈ પટેલ નું સ્ટેચ્યુ મોદીએ બનાવ્યું અત્યાધુનિક ટ્રેન, રોડ, રસ્તા મોદીને આભારી છે અબકી બાર ચારસો પાર કરી બતાવા 100% કમળ પર મતદાન કરો આ મહામુલું પર્વમાં જીત નાં ભાગીદાર બનો તેવી તહેદીલ થી કરબધ પ્રાર્થના કરું છું કાલે સવારે સાત વાગ્યે મત બુથ પર જઈ આપણી પવિત્ર ફરજ અદા કરવા હું નમ્ર વિનંતી કરું છું મોદીને જીતાડી ભારત ને અખંડિત રાખવા આપનું યોગદાન જરૂરી છે, ભાજપ નું નિશાન કમળ નું બટન એવુ દબાવો કે તેમાંથી જય શ્રી રામ નો અવાજ આવે ભાટી એન નાં ચાહક હો ને એક કલાકાર તરીકે હું ખુલ્લે આમ કહું છું કે હું મોદી ને મત આપીશ તમે જો આપવાનાં હોય તો કોમેન્ટ માં લખો….જય શ્રી રામ 🙏🙏🙏🙏
ભાટી એન ફોટો જર્નાલિસ્ટ
ગુજરાત ગૌરવ એવોર્ડ વિજેતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *