નવરાત્રીમાં આ યુવક પાઘડી માં ચંદ્રયાન પેરીને ગરબા લેતા જોવા મળશે

ગુજરાતનો યુવક અનુજ મુદલિયાર દર વર્ષે નવરાત્રીમાં અલગ અલગ પ્રકારની પાઘડી બનાવીને ચર્ચામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ અનુજે મુદલિયાર નવરાત્રીમાં ખુબ જ સુંદર પાઘડી બનાવી છે, જેનું નામ હજુ સુધી નક્કી નથી કરવામાં આવ્યું,

પરંતુ આ પાઘડીની અંદર પ્રધાનમંત્રી મોદીજી ઉપરાંત રામ મંદિર બનાવવામાં આવ્યું છે, ભારતને આજે જેના પર ગર્વ છે એવું ચંદ્રયાન પણ બનાવ્યું છે. આ સાથે પાઘડીમાં ગરબા અને રાસ કરતા ખેલૈયા પણ જોવા મળશે.

આ પાઘડી બનાવવા પાછળ અનુજે 25,000નો ખર્ચ કર્યો છે. પાઘડીનું વજન 3 કિલોગ્રામ છે. આ ઉપરાંત અનુજ જે કેડિયું પહેરવાનો છે તેનું વજન 4થી 5 કિલોગ્રામ છે. આ સાથે જ તેના પહેરવેશનું કુલ વજન લગભગ 12 કિલોગ્રામ હશે અને આ વજન સાથે જ અનુજ મુદલીયાર ગરબે ઘૂમશે

 

11 thoughts on “નવરાત્રીમાં આ યુવક પાઘડી માં ચંદ્રયાન પેરીને ગરબા લેતા જોવા મળશે

  1. Greetings from Los angeles! I’m bored to death at work
    so I decided to check out your blog on my iphone during lunch break.
    I enjoy the knowledge you present here and can’t wait to
    take a look when I get home. I’m surprised at how fast your blog loaded on my mobile ..

    I’m not even using WIFI, just 3G .. Anyhow, awesome
    blog!

  2. Good post. I learn something new and challenging on blogs I stumbleupon on a daily basis.

    It’s always useful to read articles from other writers and use something
    from their sites.

  3. Everything is very open with a precise clarification of the challenges.
    It was definitely informative. Your site is extremely helpful.
    Thank you for sharing!

  4. I truly love your site.. Excellent colors & theme. Did you develop this amazing
    site yourself? Please reply back as I’m planning to create my very own site and would love to find out
    where you got this from or exactly what the theme is named.

    Thank you!

  5. Have you ever thought about including a little
    bit more than just your articles? I mean, what you say is fundamental and all.

    However imagine if you added some great pictures or videos to give your posts more,
    “pop”! Your content is excellent but with pics and videos, this website could definitely
    be one of the most beneficial in its niche.
    Wonderful blog!

  6. Every weekend i used to go to see this web page, as i want enjoyment, as this this web site
    conations genuinely pleasant funny material too.

  7. Spot on with this write-up, I really believe this web site needs much more attention.
    I’ll probably be back again to read through more, thanks for the advice!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *