સુરતમાં બની ઇસ્કોન બ્રીજ જેવી ભયંકર ઘટના

*બ્રેકિંગ ન્યુઝ..*
સુરતમાં બની ઇસ્કોન બ્રીજ જેવી ભયંકર ઘટના..
કાપોદ્રા વિસ્તારમાં સ્વીફટ કાર ચાલકે છ બાઈક સવાર ને લીધા હડફેટે..
સાજન પટેલ નામના કાર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી અનેક ને મારી ટક્કર
અકસ્માત સર્જનાર પટેલ યુવાન ને લોકોએ આપ્યો મેથીપાક..
કાર ચાલકે રિલ્સ બનાવવા માટે કર્યો જોખમી સ્ટંટ અને નિયમોના ઉડાવ્યા ધજાગરા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *