તેલંગાણાના લિંગસુગરના 7 વર્ષીય પ્રવીણને રમતા સમયે પડી જતા આંખ પાસે ઈજા થઈ હતી. જ્યારબાદ તેના માતા-પિતા ગઢવાલ જિલ્લાની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડૉક્ટર નાગાર્જુન અને તેના આસિસ્ટન્ટે પ્રવીણની ઇજા પર ટાંકા લેવાના બદલે ફેવીક્વિક લગાવીને સારવાર કરી હતી. ફેવીક્વિક લગાવતા પ્રવીણ રડવા લાગ્યો હતો, જ્યારબાદ અન્ય ડોક્ટરનો સંપર્ક કરતા ઘટના સામે આવી હતી. માતા-પિતાએ આ અંગે પોલીસ ફરિયાદ કરી છે.
ડૉક્ટરે બાળકને ઈજા પર ફેવીક્વિક લગાવી…
