સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે
આજથી શરૂ થયેલા પોલીસ બેન્ડે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉપસ્થિત તમામ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા
પ્રવાસીઓનું મનોરંજન કરતી SRP પોલીસ બેન્ડ
SRPપોલીસ બેન્ડની દેશભક્તિ અને શૌર્યની ધૂનથી પ્રવાસીઓના અનુભવને વધુ યાદગાર બનાવશે
પોલીસ બેન્ડ દ્વારા સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP)ના કર્મચારીઓ તેમના સંગીત કૌશલ્યનું પ્રદર્શન કરતા જોવા મળશે
રાજપીપલા, તા.9
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે
આજથી શરૂ થયેલા પોલીસ બેન્ડે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉપસ્થિત તમામ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતાં.
જે અંતર્ગત હવેથી પ્રવાસીઓને શનિવાર અને રવિવારના રોજ SRP પોલીસ બેન્ડના સંગીતમય પ્રદર્શનનો આનંદ માણવાની એક સુખદ તક મળી છે.
આ અંગે વાતચિતમાં SOUADTGA ના અધિક કલેક્ટર ગોપાલ બામણીયાએ જણાવ્યુ હતુ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વ સ્તરીય પ્રવાસન સ્થળ તરીકે જાણીતુ બન્યુ છે ત્યારે “દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા માટે આવે છે, ત્યારે પોલીસ બેન્ડ દેશભક્તિ અને શૌર્યની ધૂનથી પ્રવાસીઓના અનુભવોને વધુ યાદગાર બનાવશે.”
આજથી શરૂ થયેલા પોલીસ બેન્ડે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉપસ્થિત તમામ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. પોલીસ બેન્ડના આ શાનદાર લાઈવ પરફોર્મન્સને જોવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી હતી. નોંધનીય છે કે,પોલીસ બેન્ડ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં દર શનિ-રવિવારે સાંજે ૬:૦૦ થી ૭:૦૦ વાગ્યા સુધી મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેતા પ્રવાસીઓ પોલીસ બેન્ડના લાઈવ સંગીતમય પ્રદર્શનનો આનંદ માણી શકશે.
સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP) યુનિટના કર્મચારીઓ તેમના સંગીત કૌશલ્યનું પ્રદર્શન કરતા જોવા મળશે, જે ચોક્કસપણે ત્યાં હાજર દરેકને એક સુખદ અનુભવ પ્રદાન કરશે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા
Hello there! Would you mind if I share your blog with my twitter group?
There’s a lot of folks that I think would really appreciate your content.
Please let me know. Thanks
Remarkable things here. I am very happy to peer your post.
Thanks so much and I am having a look ahead to contact
you. Will you kindly drop me a mail?
Hello There. I found your blog using msn. This is an extremely well written article.
I’ll make sure to bookmark it and return to read
more of your useful information. Thanks for the post. I’ll
certainly comeback.
I constantly emailed this weblog post page to all my associates, since if like to
read it afterward my contacts will too.
What’s up, the whole thing is going perfectly here and ofcourse every one is sharing data, that’s actually good, keep up writing.