અમદાવાદ ના મણિનગર રેલવે ફાટક થી જશોદાનગર ના મુખ્ય માગઁ પર AMC ના એસ્ટેટ વિભાગે વષોઁ જુના દબાણો લાવ લશ્કર સાથે આવી ને દુર કરવા નું અભિયાન શરુ કયુઁ
સવાર ના સાત કલાક થી રાજચેમબસઁ થી ગોર ના કુવા થઈ કેનાલ થઈ ને જશોદાનગર નો ભારે ટાફિઁક ધરાવતો વ્યસ્ત માગઁ બંધ કરી ને દબાણ ઓ દુર કરવાનું શરુ કયુઁ
દબાણ ની દશ ગાડી ઓ ત્રણ JCB અને ખોખરા પોલિસ ના મોટા કાફલા સાથે એસ્ટેટ ના અધિકારી ઓ એ પંદર વષઁ પહેલા ના દબાણ દુર કરવાની સુચના ઓને અવગણી કોટઁ મા ગયેલ અને તેનો સ્ટે ઉઠી જતા તાકીદે હરકત મા આવેલ Amc એ વ્હેલી સવાર ના સાત કલાક થી જ દબાણો દુર કરવા નું શરુ કરતા મોટી સંખ્યા માં લોકો તે જોવા રસ્તા પર આવ્યા
જોકે મણિનગર રેલવે ફાટક પાસે વષોઁ થી Amc એ લાઈનદોરી મુજબ ના લાલ લીટા દોરેલ દબાણો હજુ પણ દુર ના કરાતા રેલવે ફાટક નંબર ૩૦૮ પાસે ટાફિઁક જામ માં વાહનચાલકો ઓને સતત હાલાકી ઓમા મુકાઈ રહ્યા છે તેનો અમલ પણ Amc નું તંત્ર કરે તેવી માંગ ઉઠી
Wow that was strange. I just wrote an really long comment but after I
clicked submit my comment didn’t appear. Grrrr…
well I’m not writing all that over again. Regardless,
just wanted to say excellent blog!
Nice post. I used to be checking constantly this blog
and I am impressed! Extremely useful information specifically
the closing phase 🙂 I take care of such info a lot.
I was seeking this certain information for a long time.
Thanks and good luck.
This is a topic that’s near to my heart… Many thanks!
Exactly where are your contact details though?