બજરંગ દળ શૉર્ય જાગરણ યાત્રા પર સેલંબા ખાતે પથ્થરમારો

📌નર્મદા જિલ્લા બ્રેકીંગ

બજરંગ દળ શૉર્ય જાગરણ યાત્રા પર સેલંબા ખાતે પથ્થરમારો

સેલંબામાં આગચંપીનો પણ બનાવ સામે આવ્યો

કુઇદા ગામ થી સેલંબા સુધી આ શોર્ય જાગરણ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું

નર્મદા જિલ્લાની ડી વાય એસ પી,એલ સી બી અને એસ ઓ જી ની પોલીસ ટિમો પણ સેલંબા ખાતે ઉતારી દેવામાં આવી છે

ટીયર ગેસ ના સેલ પણ છોડવામાં આવ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *