ભાદરવી પૂનમના મેળામાં અંબાજી મંદિરમાં થઈ મારામારી..

બનાસકાંઠા…..અંબાજી

ભાદરવી પૂનમના મેળામાં અંબાજી મંદિરમાં થઈ મારામારી..

મંદિરના ચાચર ચોક પાસે સંઘની લાઈનમાં થઈ મારામારી..

સંઘના યાત્રીકો અંદર અંદર બાખડયા અને કરી મારામારી..

પરિસ્થિતિ વણસતા પોલીસ કર્મીઓ રેલિંગ કૂદી પડ્યા લાઈનમાં..

6500 પોલીસ કર્મીઓ તૈનાત છતાંય વ્યવસ્થા ના નામે મીંડું જોવા મળ્યું..

પોલીસે પરિસ્થિતિ કાબુમાં લીધી પણ પાળ બાંધ્યા પહેલા જ પાણી વહી ગયું..