*બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પહોંચ્યા માં આંબાના ભક્તોની સેવામાં*

*બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પહોંચ્યા માં આંબાના ભક્તોની સેવામાં*

બાલાસિનોર, : બાલાસિનોર તાલુકા રૂલર પોલીસ સ્ટેશન અને બાલાસિનોર પોલીસ ટાઉન દ્વારા પ્રશંસનીય કામગીરી જોવા મળી. માં અંબાના દ્વારે ભાદરવી પૂનમ નિમિત્તે જતા યાત્રાળુઓ માટે ઠંડા પાણીની બોટલ અને યાત્રાળુ ને રસ્તામાં પડતી મુશ્કેલીઓ ને પહોંચી વળવા બાલાસિનોર પોલીસ પોહચી અંબાજી જતા માનવમહેરામણ વચ્ચે. બાલાસિનોર તાલુકા પોલીસ ની પ્રશંસનીય કામગીરી પીઆઇ મુકેશભાઈ ભગોરા દ્વારા કરવામાં આવી હતી તે દમિયાન દરમિયાન બાલાસિનોર તાલુકાના પોલીસ અને દેવ પોલીસ સ્ટેશનના સ્ટાફ પણ અંબાજી જતા યાત્રાળુ ઓને મદદ રૂપ થઈ એક આગવી ઓળખ ઉભી કરી પોલીસ અને જનતા વચ્ચેનો પ્રેમ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *