*બ્રેકિંગ ન્યુઝ..*
ભારતીયક્રિકેટ ટીમના કેપ્ટનરોહિત શર્માનો રાજકોટમાં આઇફોન ખોવાયો
ગઇકાલે પ્રેક્ટિસ દરમિયાન ગુમ થયો આઇફોન.
ગઇકાલે પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા બાદ રોહિત શર્માનો આઇફોન થયો ગુમ
હજુ સુધી કોઇ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનરોહિત શર્માનો રાજકોટમાં આઇફોન ખોવાયો
