*બ્રેકિંગ ન્યૂઝ/ભાવનગર*
*સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષકની બેદરકારી આવી સામે*
મહુવા તાલુકાના મોણપર ગામની વાડી વિસ્તારમાં શિક્ષકની ઘોર બેદરકારી આવી સામે.
વાડી વિસ્તાર માં ફરજ બજાવતા પ્રાથમિક સ્કૂલ નાં એક શિક્ષક સ્કુલ માં બાળકોને શિક્ષણ આપવા દારૂ પીને આવતા હોવાની સૂત્રો દ્વારા માહિતી.
અગાઉ પણ આ શિક્ષક ને એક વાર સસ્પેન્ડ કરવા માં આવ્યા છે ત્યારે ફરી એક વાર શિક્ષક ની કરતૂતો આવી સામે..
થોડા દિવસ પેલા જ ગામના જાગૃત યુવાન દ્વારા રજુઆત કરવાની વાતચીત માં થઈ હતી રકજક ત્યારે લોક મુખે એવું પણ સર્ચા માં આવ્યું છે ગઈ કાલ ની રાત્રીએ કોઈ ગામના યુવાનને ફોન કરી ગાળો આપવામાં આવી હોવાના સમાચાર
શું આ શિક્ષક સામે કાર્યવાહી થશે કે યોગ્ય પગલાં ભરાશે કે કેમ તેવી લોકમુખે ચર્ચા…