અમદાવાદમાં પોલીસકર્મી પર દુષ્કર્મનો આરોપ
લગ્નની લાલચ આપી મહિલા પર આચર્યુ દુષ્કર્મ
મહિલાએ બાપુનગરમાં નોંધાવી ફરિયાદ
મહેન્દ્ર ચાવડા વિરુદ્ધ FIR દાખલ
હાલ પોલીસકર્મી લખપતના દયાપરમાં બજાવે છે ફરજ
અમદાવાદમાં પોલીસકર્મી પર દુષ્કર્મનો આરોપ

– News of Gujarat