લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ 3232 B2 | 2023-24 દ્વારા PEACE પોસ્ટર કોમ્પિટિશન,લાયન્સ હોલ મીઠાખળી ખાતે યોજાઈ

તાજેતરમાં લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ 3232 B2 | 2023-24 દ્વારા PEACE પોસ્ટર કોમ્પિટિશન,લાયન્સ હોલ મીઠાખળી ખાતે યોજાઈ

ગઈ.આ ચિત્ર સ્પર્ધામા વિવિધ સ્કૂલો ના કુુલ 100 થી પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.ડીસ્ટ્રીકટ ગવર્નર વિકાસ જૈન અને PEACE પોસ્ટર ડાયરેક્ટર રાજેશ બારૈયા ના માર્ગદર્શન હેઠળ આ કોમ્પિટિશનનું આયોજન કરવામા આવેલ.કાર્યક્રમના ઉદ્ધાટક ભરતભાઈ છાજેડ (PDG ),જિગીષાબેન કંસારા( first vice DG),અજય શાહ(cabinet secretary),પિલ્લાઈ જી અને અન્ય આમંત્રિત મહેમાનો દ્વારા દિપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ ની શરૂઆત થઈ હતી. PRIZE DISTRIBUTION chief Guest શ્રી અનિલ અગ્રવાલ (multiple Council Chairperson) દ્વારા કરવામાં આવેલ.વિદ્યાર્થીઓ દ્વારા પીસ પોસ્ટર, ‘DARE TO DREAM’ વિષય ઉપર ચિત્ર તૈયાર કરેલ.પસંદ થયેલ ઉત્તમ ચિત્રોના વિજેતાઓને Doms આર્ટ મટીરીયલ્સ ના સલાહકાર-રઘુનાથ પોવલે તથા લાયન્સ ક્લબ તરફથી ઈનામની સુંદર વ્યવસ્થા કરાઇ હતી.આ સમગ્ર કાર્યક્ર્મનું સંચાલન રાજેશ બારૈયા દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમ મા આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિતિ રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *