કોઇ કહે સરદાર મોટા,
કોઇ કહે ગાંધી મોટા,
કોઇ કહે આંબેડકર મોટા,
કોઇ કહે હિંદુ મોટા,
કોઇ કહે મુસલમાન મોટા,
કોઇ કહે ઇસાઇ મોટા,
કોઇ કહે પટેલ મોટા,
કોઇ કહે ઠાકોર મોટા,
કોઇ કહે ક્ષત્રિય મોટા,
કોઇ કહે બ્રાહ્મણ મોટા,
કોઇ કહે વાણિયા મોટા,
કોઇ કહે ગુજરાતી મોટા,
કોઇ કહે મરાઠી મોટા,
કોઇ કહે બિહારી મોટા,
કોઇ કહે કાશ્મીરી મોટા,
નકુમ કહે આ બધા ભેદભાવ છે મોટા,
મોટાઇ ના નામે બધા ભાગલા છે ખોટા,
સાચુ કહો તો સૌ ભારત વાસીઓ છે
ભારત આપણો મહાન દેશ છે
અને તેથી જ સૌ ભારતીય છે મોટા…..
( दुर्लभं भारते जन्म .. भारत में जन्म मिलना दुर्लभ है। )
રચના… જીતેન્દ્ર વીરસિંહ નકુમ અમદાવાદ 31/10/23