સ્પૈન નાં બાર્સેલોનામાં આપણાં ૭૭ માં ભારતીય સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી :- ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ

સ્પૈન નાં બાર્સેલોનામાં આપણાં ૭૭ માં ભારતીય સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી.

વધુ સમાચાર જોવા માટે નીચે આપેલા ફોટો પર ક્લિક કરો અને ગ્રુપમાં જોડાવો

આ સમાચાર બાર્સેલોનામાં માં રહેતી ભાવના મયૂર પુરોહિત ની
દીકરી કલ્યાણી ધ્રુવ ત્રિવેદી એ
બાર્સેલોનામાં માંથી આ સમાચાર મોકલ્યા છે. ત્યાં
કેટેલ્યુનયાર- Catalunyaar
નામની સંસ્થા છે. આ સંસ્થા નાં અધ્યક્ષ સાગર ત્રિવેદી છે. એમાં ત્યાંનાં
ભારતીયો જોડાયેલા હોય છે. કલ્યાણી નાં પરિવાર માંથી પણ બે જણાં એમાં જોડાયેલા છે. રીટાબેન ત્રિવેદી અને સાગર ત્રિવેદી.


આ સંસ્થા દ્વારા
આપણાં દેશનાં
૭૭ માં ભારતીય સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. ૧૫ મી ઓગસ્ટ નાં રોજ
સૌએ મળીને ધ્વજ વંદન કર્યું હતું. અંદાજીત બસ્સો જેટલાં
ભારતીયો ત્યાં ભેગા થયાં હતાં.
ધ્વજ વંદન પછી
ભારતીય અલ્પાહાર ની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આપણે સૌએ ગર્વ લેવા જેવી વાત છે કે આપણો રાસ્ટ્રીય
તહેવાર પરદેશ માં પણ ઉજવાય છે.
ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ
૨૪/૮/2023.

6 thoughts on “સ્પૈન નાં બાર્સેલોનામાં આપણાં ૭૭ માં ભારતીય સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી :- ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ

  1. I have learn some just right stuff here. Definitely value bookmarking for revisiting.
    I surprise how so much attempt you place to
    create this kind of excellent informative web site.

  2. That is really fascinating, You are an excessively skilled blogger.

    I’ve joined your feed and stay up for searching for
    extra of your great post. Also, I have shared your web site in my
    social networks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *