ઓખાના દરિયામાં શિપે ટક્કર મારતાં બોટને વ્યાપક નુકસાન..

દ્વારકા બ્રેકિંગ –

ઓખાના દરિયામાં શિપે ટક્કર મારતાં બોટને વ્યાપક નુકસાન..

દરિયામાં 8 જેટલા લોકો ડૂબ્યા હોઈ 108 બોટ મદદે પહોંચી..

માછીમારી કરતી બોટ શિપ સાથે અથડાતા અકસ્માત થયા હોવાની પ્રાથમિક વિગતો..

તમામ લોકોનું સ્થાનિક માછીમારો દ્વારા કરાયું રેસ્કયું…

સદ નસીબે ઘટના માં કોઈ જાન હાની નહિ…

2 લોકોને સામાન્ય ઇજા થયાના અહેવાલ…

ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયા..

વધુ સમાચાર જોવા માટે નીચે આપેલા ફોટો પર ક્લિક કરો અને ગ્રુપમાં જોડાવો