રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ બહાલ થવા અંગે ગુજરાત કોંગ્રેસ પ્રમુખની પ્રતિક્રિયાઓ

અમદાવાદ
સંજીવ રાજપૂત

ગુજરાત કોંગ્રેસ પ્રમુખની પ્રતિક્રિયાઓ

રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ બહાલ થવા અંગે રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી આવો સાંભળીએ શું કહ્યું શક્તિસિંહ ગોહિલ દ્વારા.