*અડાલજ ગાંધીનગર હાઈવે ઉપર સ્કૂલ બસનો અકસ્માત.*

*અડાલજ ગાંધીનગર હાઈવે ઉપર સ્કૂલ બસનો અકસ્માત.*

ડ્રાઈવર ની હાલત ગંભીર હોસ્પિટલે ખસેડવામાં આવ્યા.

સદનસીબે એકપણ બાળકો બસ માં ન હતા. જેથી મોટી જાનહાનિ ટળી.