ગુજરાત ભાજપ ના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા નું રાજીનામું

*બ્રેકિંગ ન્યુઝ..*
ગુજરાત ભાજપ ના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા નું રાજીનામું
છેલ્લા ચાર પાંચ દિવસથી રાજીનામાની ચાલી રહેલી ચર્ચા વચ્ચે છેવટે મળ્યું સમર્થન
પ્રદેશ અધ્યક્ષની સુચનાથી સાત દિવસ પહેલા જ રાજીનામું આપી દીધાનું મીડિયામાં પ્રદિપસિંહ વાઘેલા નું સ્ટેટમેન્ટ..
હું અગ્નિ પરીક્ષામાંથી બહાર આવીશ.. પ્રદીપસિંહ વાઘેલા
કમલમ માં પ્રવેશ ઉપર પ્રતિબંધ ની વાત સદંતર ખોટી..
ભાર્ગવ ભટ્ટ બાદ વધુ એક અસરકારક નેતાનો લેવાયો ભોગ..
ગુજરાત ભાજપમાં ચાલી રહેલી ખેંચતાણ પાછળ કોણ જવાબદાર.. આ સવાલનો જવાબ બધા જાણે છે પણ કોઈ બોલવા તૈયાર નથી તેવી ચર્ચા

8 thoughts on “ગુજરાત ભાજપ ના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા નું રાજીનામું

  1. Pingback: หวย
  2. Pingback: stapelstenen
  3. Pingback: Jessica
  4. Pingback: Werewolf\'s Hunt

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *