રાજકોટમાં અંધશ્રદ્ધાનો કિસ્સો આવ્યો સામે. શરદી-ઉધરસ મટાડવા માટે 10 મહિનાની બાળકીને પેટ પર આપ્યા ડામ. બાળકીને સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી.
Related Posts
વાલ્મિકી સમાજના લોકો મૃતદેહ લઈ દાંતા મામલતદાર કચેરી પહોંચ્યા
- Tej Gujarati
- January 3, 2024
- 0