આરોપીના પિતા પ્રજ્ઞેશ પટેલની મુશ્કેલી વધી

અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માતનો મામલો
આરોપીના પિતા પ્રજ્ઞેશ પટેલની મુશ્કેલી વધી
પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર થઈ સુનાવણી
પ્રજ્ઞેશ પટેલને હજુ પણ રહેવું પડશે જેલમાં
આગામી સુનાવણી 3 ઓગસ્ટે હાથ ધરાશે
ચાર્જશીટની કોપી ન મળતા મુદ્દત પડી