વરાછાનો દલાલ 15 લાખના હીરા લઈ ફરાર

સુરત: વરાછાનો દલાલ 15 લાખના હીરા લઈ ફરાર

ઊંચો ભાવ અપાવવાની લાલચ આપી હતી

વેપારી પાસેથી હીરા પડાવી ભૂગર્ભમાં ઉતરી ગયો

હીરા વેપારીએ વરાછા પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ