*નવસારી જિલ્લાની નદીઓ બની ગાંડીતુર*

*નવસારી જિલ્લાની નદીઓ બની ગાંડીતુર*

પુર્ણા,અંબિકા અને કાવેરીમાં ઘોડાપુર જેવી સ્થિતિ

પૂર્ણા નદી ભયજનક સપાટીથી થી એક ફૂટ દૂર

અંબિકા નદી ભયજનક સપાટી થી ત્રણ ફૂટ દૂર

કાવેરી નદી ભયજનક સપાટી થી છ ફૂટ દૂર

નવસારી શહેર ના નીચાણવાણા વિસ્તારો એલર્ટ કરાયા

જિલ્લાની શાળા અને કોલેજોમાં રજા જાહેર કરાઈ

નવસારી શહેરમાં રાત્રી દરમ્યાન ભરાયેલા વરસાદના પાણી ઉતર્યા બાદ પૂર નો ખતરો

જિલ્લાનું વહીવટી તંત્ર પરિસ્થિતિ ને પોહચી વળવા માટે સજ્જ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *